News Updates

Tag : surat

SURAT

સુરતમાં યુવક દોટ મુકીને સામેથી આવતી સ્કૂલબસ નીચે સૂઈ ગયો, રસ્તા પર જ તડપી તડપીને મોત

Team News Updates
સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઇ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલ બસના ડ્રાઈવરે...
SURAT

શિવલિંગના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા:માંડવી નગરના તાપી કિનારે ખેંચાઇ આવેલા શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા; રિવરફ્રન્ટના તાપી મૈયાના મંદિરમાં શિવલિંગને રાખવામાં આવ્યું

Team News Updates
માંડવી નગરના તાપી કિનારે હોડી ઘાટે તાપીના જળપ્રવાહમાં શિવલિંગ ખેંચાય આવી સ્થિર થઈ ગયું હતું. વાયુવેગે વાત પ્રસરતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. માંડવી હોડીઘાટે...
SURAT

સુરતમાં મોટી દુર્ઘટના ટળી:ઓલપાડ રોડ પર સિટી બસનો ડ્રાયવર નશામાં બસ ચલાવતા પલટી મારી, લોકોએ ડ્રાયવર-કંડકટરને ખેતરમાંથી શોધીને ધુલાઈ કરી

Team News Updates
સુરતમાં સિટી બસના ચાલકો બેફામ રીતે બસ હંકારવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ડ્રાઇવર અને કંડકટર...
SURAT

કેરેટ્સ એક્ઝિબિશન:812 હીરામાંથી બનેલું 3.24 લાખનું જોકર-પેન્ડન્ટ, હોકી, કમળનું આકર્ષણ

Team News Updates
સરસાણામાં રવિવાર સુધી કેરેટ્સ એક્ઝિબિશન ડાયમંડ એસોસિએશને સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 16થી 18 જૂન ‘કેરેટ્સ’ બીટુબી એક્ઝિબિશન યોજ્યું છે. 125 સ્ટોલમાં નેચરલ ડાયમંડ, લેબગ્રોન, જ્વેલરી...
SURAT

સારવારમાં દમ તોડયો:ચાર ધામની યાત્રાએ ગયેલી સુરતની પરિણીતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે સારવાર દરમિયાન મોત, 13 દિવસ પહેલા એર એમ્બ્યુલન્સ મારફત સુરત ખસેડાઈ હતી

Team News Updates
પતિ સાથે ચાર ધામની યાત્રા પર ગયેલી સુરતના પાલનપુર પાટિયાની 42 વર્ષીય પરિણીતાને ઉત્તરાખંડમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમને સા૨વા૨ માટે એર એમ્બ્યુલન્સ મારફત સુરત...
SURAT

પ્રતિકાર કરતા મોઢા-કમરના ભાગે મૂક્કા માર્યા:હજીરાની કંપનીના CISF જવાનની પત્ની સાથે સાથી કર્મચારીનું દુષ્કર્મ, ‘કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી

Team News Updates
સુરતના હજીરા વિસ્તારની રાષ્ટ્રીયકૃત કંપનીમાં ફરજ બજાવતા CISFના કોન્સ્ટેબલની પત્નીને બે સંતાન અને પતિને મારી નાખવાની ધમકી આપી જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હતા. બાદ પુનઃ...
SURAT

જિંદગીનો અંત આણનાર 5ને નવજીવન આપતો ગયો:સુરતમાં બ્રિજ પરથી પડતું મૂકનાર 26 વર્ષનો રત્નકલાકાર બ્રેનડેડ, કિડની, લિવર, ચક્ષુઓનું દાન કરી પરિવારે માનવતા મહેકાવી

Team News Updates
ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતથી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા...
SURAT

સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી:પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો, પિતાની હાલત ગંભીર, પિતરાઈને ફોન કરી કહ્યું- દીકરા-દીકરીને સાચવી લેજે

Team News Updates
સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી ચારેયને નજીકની ખાનગી...
SURAT

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates
હાલમાં હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યાં છે. જ્યાં કોઈ પૈસા માટે કોઈની હત્યા કરાવે છે. તો કોઈ પૈસા માટે જાતે જ હત્યા કરે છે....
SURAT

પોલીસે બાળકીના હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા:સુરતમાં માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો; દીકરાને દંપતીએ દત્તક લીધો પણ દીકરી નોંધારી બની

Team News Updates
સુરતમાં માતાનું કોરોનામાં થયેલા અવસાન બાદ બે દિવસ અગાઉ પિતાએ પણ આંબાના ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાથી છ...