ABC ડેટા ક્રેડિટ કરી ત્રણ વર્ષમાં 8.79 લાખ દેશમાં પ્રથમ:VNSG યુનિ.એ 100 દિવસમાં 1.62 લાખ ડેટા એપલોડ કરી પાંચમું સ્થાન મેળવ્યું
છેલ્લાં 100 દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1.62 લાખ ABC ક્રેડિટ ડેટા અપલોડ કરીને દેશમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં...