બીજા માળેથી પડ્યો ફોનમાં તલ્લીન યુવક:સુરતમાં યુવક પત્ની સાથે ફોન પર વાત કરતા કરતા બીજા માળે પટકાતા મૃત્યુ નીપજ્યું
સુરતમાં યુવક ફોન પર વાત કરતા કરતા બીજા માળેથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય કવીકુમાર શાહ રાત્રીના સમયે મોબાઈલ...