531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી
સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આયોગના ચેરમેનએ યુનિયનના...
