એક પૈડાની સાઇકલ પર રચશે 8મો વિશ્વ રેકોર્ડ:વડોદરાના 20 વર્ષીય યુવાને 7 કિ.મી. સવારી કરીને શિવજીનું ચિત્ર કંડાર્યું, 7 વિશ્વ રેકોર્ડ નામે કર્યા
મહાશિવરાત્રિના પાવન દિવસે વડોદરાના યુવાને એક પૈડાની સાઇકલ ઉપર સવારી કરી શિવજીનું ચિત્ર બનાવતાં 7 કિલોમીટરનું અંતર કાપી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 7 કિલોમીટરનું...
