ચંદા અને દીપક કોચરની ધરપકડ ગેરકાયદેસર:હાઈકોર્ટે કહ્યું- કાયદાનું યોગ્ય સન્માન કર્યા વિના ધરપકડ થઈ, CBIએ સત્તાનો દુરુપયોગ કર્યો
બોમ્બે હાઈકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. સોમવારે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે CBIએ ચંદા અને...
