આજે PAK vs BAN મેચ:સેમિફાઇનલની આશા જાળવી રાખવા માટે પાકિસ્તાને જીતવુ જરૂરી છે, બાંગ્લાદેશ રેસમાંથી બહાર છે
વનડે વર્લ્ડ કપ 2023ની 31મી મેચમાં આજે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ઈડન ગાર્ડન સ્ટેડિયમ, કોલકાતામાં બપોરે 2:00 વાગ્યાથી રમાશે. ટોસ બપોરે 1.30 કલાકે...
