News Updates
NATIONAL

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બન્યું:ટોળાએ NCP અજિત પવાર જૂથના ધારાસભ્યનું ઘર સળગાવ્યું, ડઝનબંધ વાહનો સળગાવી દીધાં

Team News Updates
આ વર્ષે ઓગસ્ટથી ચાલી રહેલી મરાઠા આરક્ષણની માગ મહારાષ્ટ્રમાં હિંસક બની છે. સોમવારે બીડના માજલગાંવમાં એનસીપી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને કાર્યાલય...
NATIONAL

તેલંગાણામાં BRSના સાંસદ કોથા પ્રભાકરને છરી મારી:ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો; ટોળાએ આરોપીની ધોલાઈ કરી પોલીસને હવાલે કર્યો

Team News Updates
તેલંગાણાના મેડકના સાંસદ અને BRS વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર કોથા પ્રભાકર રેડ્ડી પર સોમવારે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ...
RAJKOT

સૌરાષ્ટ્રમાં પીવા માટે રાખ્યાનું રટણ:રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે પોષડોડા અને અફીણના જથ્થા સાથે વૃધ્ધને ઝડપી પાડ્યો

Team News Updates
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામ નજીકથી રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ ટીમે પોષડોડા અને અફીણ સાથે મનુભાઈ સામતભાઈ ખાચર (ઉં.વ.67) નામના વૃધ્ધને ઝડપી પાડી કાયદેસરની...
RAJKOT

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates
રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવારોમાં મુસાફરોને હાલાકી પડે નહીં તેના માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે. અગાઉ પણ સાતમ-આઠમનાં તહેવારોમાં વધારાની બસો મુકવામાં આવી હતી....
BUSINESS

લગ્નની સિઝનમાં ઓછા રોકાણમાં શરૂ કરો ક્રિએટિવિટી વાળો આ બિઝનેસ, થશે તગડી કમાણી

Team News Updates
દેશભરમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ સિઝનમાં તમે ઓછા રોકાણમાં એક બિઝનેસ શરૂ કરી શકો છો. લગ્નમાં ઘણા પ્રકારના નાના મોટા...
BUSINESS

ભારતીય શેરબજારમાં સાપ્તાહિક કારોબારની નબળી શરૂઆત બાદ રિકવરી દેખાઈ, આજે સેલો વર્લ્ડનો આઈપીઓ ખુલ્યો

Team News Updates
ભારતીય શેરબજારમાં ઘટાડાનો સિલિસલો સપ્તાહના પહેલા દિવસે શરૂઆતમાં યથાવત રહ્યા બાદ રિકવરી દેખાતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે. નબળા વૈશ્વિક સંકેત ભારતીય શેરબજારને સતત  નીચે ખેંચી...
AHMEDABAD

મોરબી ઝુલતો બ્રિજ દૂર્ઘટનાના મૃતકોના પરિવારજનોએ ગાંધી આશ્રમમાં યોજ્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Team News Updates
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષનો સમય વિતી ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો નથી. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં...
ENTERTAINMENT

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના ખાનગી મેસેજ ટીવી ચેનલ પર લીક થતા વિવાદ

Team News Updates
એવું લાગે છે કે પાકિસ્તાન ક્રિકેટને ગ્રહણ લાગી ગયું છે. મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ પાકિસ્તાનની પોલ ખૂલી રહી છે. તાજેતરની ઘટના જે મેદાનની...
GUJARAT

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

Team News Updates
વડાપ્રધાન મોદી આજે પોતાના વતનના પ્રવાસે આવ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર પહોંચ્યા હતા...
INTERNATIONAL

દુબઇ માત્ર સુંદરતા નહીં અજીબ કાયદા માટે પણ જાણીતું છે, ફરવા જવાના પ્લાનિંગ પહેલા જાણીલો નહીંતર જેલના સળિયા ગણવા પડશે

Team News Updates
દુબઈની સુંદરતા તેની ઉંચી ઈમારતો અને અદભૂત ટેક્નોલોજીના અનુભવ માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. દુબઈની અદ્યતન સુવિધાઓ જોતા એવું લાગે છે કે દુબઈ આજે...