લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ પર વિચારણા – UK નાણા મંત્રી
હવે ટૂંક સમયમાં ભારતીય કંપનીઓ પણ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ શકશે. યુકેના નાણાપ્રધાને સોમવારે કહ્યું હતું કે લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય કંપનીઓની સીધી લિસ્ટિંગની...
