રશિયન યુદ્ધ જહાજો 13,000 કિમી પેટ્રોલિંગ કર્યા પછી પરત ફર્યા:જાપાન- અમેરિકાની નજીકથી પસાર થયા; ચાઈનીઝ જહાજો સાથે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું
ચીનના યુદ્ધ જહાજોની સાથે રશિયન નેવીના યુદ્ધ જહાજો પેસિફિક મહાસાગરમાં 21 દિવસથી વધુ પેટ્રોલિંગ કર્યા બાદ પરત ફર્યા છે. પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ દરમિયાન યુદ્ધ જહાજોના...
