રાજસ્થાનમાં ગજબનો ચમત્કાર! અહીં ‘રીંછ-સિંહ’ પણ પેન્શન લઈ રહ્યા છે, કૌભાંડ બહાર આવતા ખળભળાટ
ઝુંઝુનુના આનંદપુરાની કલ્પનાના જન આધાર કાર્ડમાં 16 નામ ઉમેરાયા હતા. જેમાં રીંછ, સિંહ, પાંડા અને ફૂલને સભ્ય બનાવવામાં આવ્યા હતા. જેમાં ઉદયપુર અને પ્રતાપગઢ જિલ્લાના...
