સુહાના ખાન ₹12.91 કરોડની પ્રોપર્ટીની માલિક બની:અલીબાગમાં 1.5 એકર જમીન ખરીદી; ખેતી કરવા માટે ખરીદાઇ છે જમીન
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને 23 વર્ષની ઉંમરમાં 12.91 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવું જોવા મળે છે કે કલાકારો એક-બે ફિલ્મો કર્યા...
