15 વર્લ્ડ રેકોર્ડ ભારતના એકમાત્ર યુવકના નામે; હાલમાં જ સુપર એથ્લિટનો રેકોર્ડ તોડ્યો,આ સ્ટંટમેનના અક્ષયકુમાર પણ દીવાના
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવું એ પણ ગર્વની વાત છે. ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે,...