રિપલ પંચાલના જામીન મંજૂર સાત વાહનોને અડફેટ લેનાર:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીને 15 હજારના જાત મુચરકા શરતી જામીન આપ્યા, પોલીસ આરોપીનું લાઇસન્સ રદ્દ કરશે
અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે આરોપી રિપલ પંચાલ સામે BNSની કલમ 281, 324 (4), 125A અને મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184, 185 અને...