ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. 8 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે, સેક્ટર – 12, ગાંધીનગર ખાતે પુષ્ટિસત્સંગ ઉત્સવનું આયોજન કરાયું છે.
ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. જેમાં પાઠશાળાના બાળકો દ્વારા વિશેષ પ્રસ્તૂતિ કરાશે. પુષ્ટિમાર્ગીય વધાઈ કિર્તન સત્સંગ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વનચામૃત.