દિલ્હીમાં AQI-500 પાર;22 ટ્રેનો મોડી પ્રદૂષણ- ધુમ્મસને કારણે,DU-JNUની તમામ કોલેજોમાં ઑનલાઇન અભ્યાસ
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે છે. મંગળવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર નોંધાયો હતો. દિલ્હીનો સરેરાશ AQI 494 નોંધાયો હતો, જે આ સિઝનમાં...