દારૂની હેરાફેરી મમરાની આડમાં :39.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત મોરવા હડફના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી
મોરવા હડફ તાલુકાના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી મમરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે, જે ચોક્કસ બાતમી એલસીબી શાખાની ટીમને મળી હતી. એલસીબી...

