પંપ બનાવતી આ કંપનીને મળ્યો કરોડોનો ઓર્ડર, શેર માર્કેટ ખુલતાની સાથે જ આ સ્ટોક પર રાખો નજર
પંપ અને કોમ્પ્રેસર બનાવતી સ્મોલ કેપ કંપની શક્તિ પંપને અઠવાડિયાના અંતેમાં મોટો ઓર્ડર મળ્યો છે.શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યુ છે કે તેને હરિયાણા રિન્યુએબલ...

