ભીંડમાં RSSની ઓફિસમાંથી પીન અટેચ બોમ્બ મળ્યો:SPએ કહ્યું- બોમ્બ 30 વર્ષ જૂનો, ફાયરિંગ રેન્જ વિસ્તારનો હોઈ શકે
શનિવારે રાત્રે ભિંડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલયમાંથી એક પિન બોમ્બ મળી આવ્યો હતો. રાત્રે 12 વાગે એસપી ડૉ.અસિત યાદવ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. સ્નિફર...

