રશિયામાં નોકરીની લાલચમાં છેતરાતા નહીં!:60 ભારતીય યુવાનોને હેલ્પરની નોકરીના બહાને રશિયા લઈ ગયા, ત્યાં યુક્રેન સામેના યુદ્ધમાં ઉતારી દેવાયા
વિદેશ મંત્રાલયે કહ્યું- રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ઘણા ભારતીયોને બચાવ્યા વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે રશિયન સેનામાં ભરતી થયેલા ઘણા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. સેનાએ...

