US અને બ્રિટને 6 દેશના સમર્થન સાથે યમન પર હુમલો કર્યો, હુતિ બળવાખોરનાં 36 ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યાં
3 ફેબ્રુઆરી, શનિવારે મોડી રાત્રે અમેરિકા અને બ્રિટનનાં દળોએ સાથે મળીને યમન પર હુમલો કર્યો. બીબીસી અનુસાર, સૈનિકોએ હુતિ વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તાર પર હુમલો...

