દેશી દારૂનાં ધમધમતા અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ
રાજકોટ શહેરનાં કુબલીયાપરા સહિત કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અચાનક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હોય તેમ 6...

