ચિલીનાં જંગલમાં આગ, 112 લોકોનાં મોત:લોકોએ કહ્યું- પરમાણુ બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ; રાષ્ટ્રપતિએ કટોકટી લાદી
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના જંગલોમાં આગ લાગી છે. જે રહેણાંક વિસ્તારોમાં ફેલાઇ છે. અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત થયા છે. આંકડો વધવાની ધારણા છે. સેંકડો...

