ફિલ્મ ‘ક્રેક’નું બીજું ગીત ‘જીના હરામ’ રિલીઝ થયું:વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી રોમાન્સ કરતા જોવા મળ્યા, ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી સ્ટારર ફિલ્મ ‘ક્રેક’નું બીજું ગીત ‘જીના હરામ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં વિદ્યુત અને નોરા રોમાન્સ કરતા જોવા મળી...

