ભાણીના વેડિંગ ફંક્શનમાં બોબી દેઓલે ‘જમાલ કુડુ’ પર કર્યો ડાન્સ:મ્યુઝિક નાઈટમાં સની પાજીએ પિતા ધર્મેન્દ્ર સાથે ધૂમ મચાવી, પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે લગ્ન
ઉદયપુરની હોટેલ તાજ અરવલીમાં બોલિવૂડના ‘હી-મેન’ ધર્મેન્દ્રના સંગીત સમારોહમાં દેઓલ પરિવારના સભ્યોએ જોરદાર ડાન્સ કર્યો હતો. બોબી દેઓલે ફિલ્મ ‘એનિમલ’ ફિલ્મના હિટ ગીત “જમાલ કુડુ..”...

