આશાવર્કરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે- નિર્મલા સીતારમણ
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. આ એક વચગાળાનું બજેટ છે, જે આગામી ત્રણ મહિનાના ખર્ચનો હિસ્સો ધરાવે છે. લોકસભાની ચૂંટણી બાદ સંપૂર્ણ...

