રાઘવ-પરિણીતી પહોંચ્યા ઉદયપુર, આજથી મહેમાનો આવશે:દિલ્હી અને કોલકાતાથી લાવવામાં આવેલાં સફેદ ફૂલોથી હોટેલને શણગારવામાં આવશે
AAP નેતા રાઘવ ચડ્ડા અને અભિનેત્રી પરિણીતી ચોપરા ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નના ફંક્શન પણ 23 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે. અહીં આ...

