હત્યાનો આરોપી 24 વર્ષે ઝડપાયો:મિત્રએ નજીવી વાતે સંચા મશીનના ફટકા મારી યુવકની હત્યા કરી, 1999માં પાંડેસરાની મિલના ગુનાના આરોપીની ધરપકડ
સુરતના પાંડેસરા બમરોલી રોડ પર યુવકની હત્યા કરનાર આરોપીને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો છે, આરોપી 24 વર્ષથી નાસતો ફરતો હતો અને આખરે 24 વર્ષ બાદ...