અદાણી-હિંડનબર્ગ મામલે નવી એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
સુપ્રીમ કોર્ટના આદેશ પછી અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ઓપી ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે...

