આ અવકાશના હવામાન વિશે માહિતી આપશે, આજે રાત્રે સ્પેસક્રાફ્ટ L1 પોઇન્ટ તરફ આગળ વધશે
ઈસરોના સૂર્ય મિશન આદિત્ય L1એ સાઇન્ટિફિક ડેટા કલેક્ટ કરવાનું શરૂ કર્યું છે. ઈસરોએ સોમવારે કહ્યું કે સ્પેસક્રાફ્ટ પર સ્થાપિત સુપ્રા થર્મલ એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર...