એશિયાડમાં ભારતે વિજય સાથે શરૂઆત કરી:વોલીબોલ ટીમે કંબોડિયાને 3-0થી હરાવ્યું; ફૂટબોલ ટીમ ચીન સામે 1-5થી હારી ગઈ
19મી એશિયન ગેમ્સમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ચીનના હાંગઝોઉ શહેરમાં ચાલી રહેલી આ ગેમ્સમાં મંગળવારે ભારતીય પુરુષ વોલીબોલ ટીમે લીગ મેચમાં કંબોડિયાને 3-0થી...

