‘પોન્નિયન સેલ્વન’ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન કરશે લગ્ન!:અભિનેત્રી બનશે મલયાલમ પ્રોડ્યુસરની દુલ્હન,ટૂંક સમયમાં કરશે લગ્નની જાહેરાત
પોન્નિયન સેલ્વન અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર અભિનેત્રી આગામી દિવસોમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી...