2 વર્ષ બાદ રાજ કુન્દ્રાની ‘ઈન્સ્ટાગ્રામ’માં વાપસી:ગણેશ ચતુર્થીનો વીડિયો શેર કર્યો, નફરત કરનારાઓને આપ્યો ખાસ મેસજ
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા 2 વર્ષ પછી સોશિયલ મીડિયા પર પાછા ફર્યા છે. રાજે બુધવારે સોશિયલ મીડિયા પર ગણેશ ઉત્સવનો વીડિયો શેર...

