જીપ કંપાસ ફેસલિફ્ટ ₹20.49 લાખની સ્ટાર્ટિંગ પ્રાઈઝમાં લોન્ચ:ટુ-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ સાથે 17.1kmpl ના માઇલેજનો દાવો, હેરિયર સાથે સ્પર્ધા કરશે
જીપ ઈન્ડિયાએ ભારતમાં કંપાસનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. કંપનીએ કારના ટ્રાન્સમિશનમાં એક મોટું અપડેટ કર્યું છે. હવે તેમાં 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 2...