નવી સંસદ…નવો ડ્રેસ કોડ:બ્યૂરોક્રેટ્સ નેહરૂ જેકેટ પહેરશે, શર્ટમાં કમળની પ્રિન્ટ; માર્શલ મણિપુરી પાઘડી પહેરીને આવશે
કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. નવી સંસદમાં 19 સપ્ટેમ્બરથી કામ શરૂ થશે....