છેલ્લા આઠ મહિનામાં રાજસ્થાનના કોટામાં 23મા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. આ વખતે NEETની તૈયારી કરવા ઝારખંડના રાંચીથી આવેલી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી...
ટેક કંપની Appleએ મંગળવારે રાત્રે એટલે કે 12 સપ્ટેમ્બરે તેની વંડરલસ્ટ ઇવેન્ટમાં iPhone 15 સિરીઝ લોન્ચ કરી છે. ભારતમાં iPhone-15ના 128 GB વેરિઅન્ટની કિંમત ₹79,900...
રશિયામાં ટ્રેનિંગ મિશન દરમિયાન Su-24 બોમ્બર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન વોલ્ગોગ્રાડના ઓછી વસ્તીવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ બુધવારે રશિયન સ્પેસપોર્ટ વોસ્તોચની કોસ્મોડ્રોમ ખાતે મળ્યા હતા. આ સ્પેસપોર્ટ રશિયાના પૂર્વ આમૂર રીજનમાં છે....
વડોદરાના શિનોરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ગંદકીનુ સામ્રાજ્ય જામ્યુ છે. અમરેશ્વર કેનાલ ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે. કેનાલમાં અનેક ઠેકાણે ગાબડા પડ્યા છે....
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા છેલ્લા કેટલાંક સમયથી રોડ-રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની હંગામી ઝુંબેશ ચાલી રહી છે. પાલિકાની દબાણ શાખા દબાણો દૂર કરીને જાય...