અરુણ ગોવિલે કહ્યું, સેક્સ એજ્યુકેશન ઉપર વાત થવી જોઈએ:બોલ્યા, ‘OMG-2’ ફિલ્મનો હેતુ વિવાદો કરીને પૈસા કમાવવાનો નથી, ફિલ્મ દ્વારા સાચો સંદેશ આપવાનો છે
રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલની તસવીર ભગવાન રામનું નામ લેતા જ આપણા મગજમાં છપાઈ જાય છે. આટલા વર્ષો પછી પણ...

