‘મારી માટી મારો દેશ’:જામજોધપુરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ
જામજોધપુર શહેરના ક્રિકેટ મેદાન ખાતે “મારી માટી મારો દેશ” કાર્યક્રમની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જામજોધપુર શહેરી વિસ્તારના સૌ નગરજનોએ કાર્યક્રમમાં સહભાગી થઈ દેશના વિરો...

