એક સમયે ફાતિમા સના શેખ રહેતી હતી પાર્કિંગમાં:આજે પણ ભાડાનાં મકાનમાં રહે છે એક્ટ્રેસ; કહ્યું, દરેક એક્ટર પૈસાદાર નથી હોતા
બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની અને બોલિવૂડ એક્ટર્સની આર્થિક સ્થિતિ વિશે વાત કરી હતી. એક્ટરોને અમીર ગણવામાં આવે છે તેવી...

