બાગમતી એક્સપ્રેસની ટક્કર તમિલનાડુમાં માલગાડી સાથે : મેઇન લાઈનથી લૂપ લાઈનમાં ઉતરી ગઈ ટ્રેન,12 કોચ પાટા પરથી ઉતરી ગયા, 19 મુસાફરો ઘાયલ
તમિલનાડુમાં ચેન્નાઈ નજીક મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. 11 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યે થયેલા અકસ્માતમાં 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, એક કોચ...

