Apple Vision Proથી તમારી દુનિયા જોવાની રીત બદલાઈ જશે:WWDC કોન્ફરન્સમાં મિક્સ્ડ રિયાલિટી હેડસેટ લૉન્ચ કરવામાં આવ્યો, કિંમત લગભગ રૂ. 2.88 લાખ
ટેકની દુનિયામાં એપલના ડિવાઇસ Apple Vision Pro ફરી એકવાર ચર્ચામાં છે. આ ડિવાઇસના લોન્ચિંગની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. કંપનીની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ...