અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર...
સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી ચારેયને નજીકની ખાનગી...
ચોમાસા પહેલા સમગ્ર રાજયમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ કામગીરીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસા...
ઔરંગઝેબના વખાણ કરતી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બુધવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં બંને તરફથી ઉગ્ર લાઠીચાર્જ અને પથ્થરમારો થયો...
સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની IQAir એ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વના ટોચના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 38 ભારતના...
ખેડૂતોને રાહત આપતા, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે BSNLના...
અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વિવાદ સતત ચાલતો આવે છે. અનેકવાર નામ બદલવાની માંગ ઉઠી છે. પરંતુ આખરે હવે ભાજપના નેતાઓએ આજે અમદાવાદનું કર્ણાવતી...