સુશાંત ઈન્ડસ્ટ્રીની રાજનીતિમાં ફસાઈ ગયો હતો-મનોજ:કહ્યું, ‘તે સ્ટાર બનવા માંગતો હતો, પરંતુ પડદા પાછળના રાજકારણને સમજી શક્યો નહીં’
મનોજ બાજપાઈ અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત...