વિધર્મીના ત્રાસથી યુવતીએ કરેલી આત્મહત્યાનો મામલો:પોલીસે અબ્દુલ્લા મોમીનનું લેપટોપ કબજે કર્યું, આરોપીએ મૃતકના ભાઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કર્યો હોવાનો ખુલાસો
ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસકર્મીની દીકરીના આપઘાત પ્રકરણમાં વિધર્મી યુવાને માનસિક ત્રાસ આપ્યા હોવાનો ખુલાસો થયા બાદ જિલ્લા પોલીસે આરોપી સામે ગાળિયો બરાબર કસ્યો છે. આરોપીની...