ઈઝરાયેલના હુમલામાં 25 પેલેસ્ટાઈનનાં મોત:ઇસ્લામિક જેહાદના ટોચના મિસાઇલ કમાન્ડરનું મોત, આતંકવાદીઓએ ઇઝરાયેલ પર 507 રોકેટ છોડ્યા
છેલ્લા 3 દિવસથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સતત હુમલા થઈ રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર 9 મહિનાની સૌથી મોટી લડાઈમાં અત્યાર સુધીમાં 25 પેલેસ્ટિનિયન...