અમેરિકામાં સૌથી મોટા હિન્દુ મંદિરનું કામ કેટલે પહોંચ્યું?:34 હજાર કિ.મી. દૂરથી પથ્થરો મોકલાયા, 2 હજાર કારીગરોએ શિલ્પકામ કર્યું, અક્ષરધામ મંદિરની આવી છે ઈનસાઈડ સ્ટોરી
વિદેશની ધરતી, 162 એકર જમીન પર ભવ્ય મંદિર, આલીશાન બાંધકામ, મંદિરના પ્રાંગણમાં નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચી નયનરમ્ય પ્રતિમા અને દરરોજ કારીગરોની સાથોસાથ કામ કરતા...