ગો ફર્સ્ટ એરલાઇન વેચાશે, NCLTને આપી મંજૂરી:19 મે સુધીની તમામ ફ્લાઇટ રદ થતાં લાખો મુસાફરો રઝળી પડ્યા, બીજી ફ્લાઇટ મેળવવામાં મુશ્કેલી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ GoFirst ની નાદારી રિઝોલ્યુશનની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ સાથે NCLTએ GoFirst ચલાવવા માટે અભિલાષ લાલને વચગાળાના રિઝોલ્યુશન...