IND vs BAN : ચેન્નાઈ પહોંચ્યા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, સીધો લંડનથી પહોંચ્યો વિરાટ કોહલી
ભારત અને બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટમાં ટકરાવા માટે તૈયાર છે. બંન્ને ટીમ 19 સપ્ટેમ્બરથી પહેલી ટેસ્ટમાં આમને-સામને હશે. ત્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી રહ્યા છે....