Moto G04 સ્માર્ટફોન ₹6,999 ની પ્રારંભિક કિંમતે લોન્ચ:તેમાં 16MP કેમેરા, 5000mAh બેટરી અને બે સ્ટોરેજ વિકલ્પો ઉપલબ્ધ
સ્માર્ટફોન નિર્માતા કંપની મોટોરોલાએ આજે એટલે કે ગુરુવારે (15 ફેબ્રુઆરી) Moto G04 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 16MP + 5MP કેમેરા, Unisoc T606 પ્રોસેસર...