Dacia Spring EV આજે ગ્લોબલ માર્કેટમાં રીવીલ થશે:ફુલ ચાર્જ પર 230kmની રેન્જનો દાવો, Renault Kwid EV પણ રજૂ કરવામાં આવી શકે છે
ફ્રેન્ચ કાર નિર્માતા રેનોની સબ-બ્રાન્ડ ડેસિયા આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ ગ્લોબલ માર્કેટમાં નવી ઇલેક્ટ્રિક કાર સ્પ્રિંગ EV લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર...